Saturday, 12 November 2022

SPECIAL CHILD INVESTMENT

Dear Client,

_શું આપ આપના બાળક ને Investment ની દુનિયાથી પરિચિત કરાવવા માંગો છો?_

_શું આપ ઈચ્છો છો કે આપના બાળક ને નાનપણ થી જ રોકાણ ના પાઠ ભણાવીયે?_

_શું આપ ઈચ્છો છો કે આપનું બાળક નાનપણ થી જ Investment ક્ષેત્રે રસ લેતું થાય અને રોકાણ ની મૂળભૂત સમજ કેળવે???_

*તો જી હા, આ બાળદિન 14 Nov, 2022 ને સોમવારે સાંજે 4 વાગ્યે,* અમે આપના બાળકો માટે લાવ્યા છીએ ખૂબ જ અગત્યનો Digital Session *'Mission MARS - an Investment Journey for Children'*

*Date & Time:*
14th Nov, 2022
4pm

*રજીસ્ટ્રેશન Link:*

*Speaker:*
Mr Amit Grover,
Lead National Trainer, HDFC Mutual Fund

આશા રાખીશ આપ આપના બાળકો સાથે આ session જરૂર નિહારશો.

Regards
Your Financial Guide

*Please note:*
આ session આપ આપના age 10-20 વર્ષ ના બાળકો ને attend કરાવી શકશો.

*તેમજ*,

રજીસ્ટ્રેશન કરાવવાનું ચુકતા નહિ, જેથી અમે આપને યાદ કરાવી શકીયે.

Thank you.

No comments:

Post a Comment

બિઝનેસ અને કિંમતી કન્સાઇનમેન્ટને આપો સંપૂર્ણ સુરક્ષા

: Marine Cargo Insurance તમારા બિઝનેસનો માલ ટ્રાન્ઝિટ દરમિયાન સંપૂર્ણ સુરક્ષિત છે? જો તમારો માલ road, rail, sea કે air cargo દ્વ...